Return & Refund Policy | રિટર્ન અને રિફંડ નીતિ

Return Eligibility

ડિલિવરી પછી 7 દિવસની અંદર રિટર્ન માટે વિનંતી કરી શકાય છે.

Return Conditions

  • પ્રોડક્ટ unused હોવી જોઈએ
  • Original packaging જરૂરી

Refund Process

Return approve થયા પછી 5–7 business days માં રિફંડ કરવામાં આવશે.

Non-Returnable Items

Discounted અથવા customized items return નહીં થાય.