Return & Refund Policy | રિટર્ન અને રિફંડ નીતિ
Return Eligibility
ડિલિવરી પછી 7 દિવસની અંદર રિટર્ન માટે વિનંતી કરી શકાય છે.
Return Conditions
- પ્રોડક્ટ unused હોવી જોઈએ
- Original packaging જરૂરી
Refund Process
Return approve થયા પછી 5–7 business days માં રિફંડ કરવામાં આવશે.
Non-Returnable Items
Discounted અથવા customized items return નહીં થાય.