Shipping Policy | શિપિંગ નીતિ
Shipping Coverage
અમે હાલમાં સમગ્ર ભારતમાં શિપિંગ કરીએ છીએ.
Order Processing Time
ઓર્ડર 1–3 business days માં process કરવામાં આવે છે.
Delivery Timeline
- Metro Cities: 3–5 દિવસ
- Other Areas: 5–10 દિવસ
Shipping Charges
શિપિંગ ચાર્જ checkout સમયે દર્શાવવામાં આવશે.