Privacy Policy | ગોપનીયતા નીતિ

Last Updated: [08-01-2026]

Welcome to amit.today. Your privacy is important to us. This Privacy Policy explains how we collect, use, and protect your information in compliance with the Information Technology Act, 2000 (India).

amit.today પર આપનું સ્વાગત છે. આ ગોપનીયતા નીતિ બતાવે છે કે અમે તમારી વ્યક્તિગત માહિતી કેવી રીતે એકત્રિત, ઉપયોગ અને સુરક્ષિત કરીએ છીએ.

Information We Collect | અમે એકત્રિત કરેલી માહિતી

  • નામ, ઈમેલ સરનામું, મોબાઇલ નંબર
  • બિલિંગ અને શિપિંગ સરનામું
  • ઓર્ડર અને ચુકવણી સંબંધિત માહિતી
  • IP Address, Browser type, Cookies

How We Use Your Information | માહિતીનો ઉપયોગ

  • ઓર્ડર પ્રોસેસ કરવા
  • ગ્રાહક સેવા સુધારવા
  • GST અને કાયદાકીય ફરજ માટે

Cookies Policy

અમે user experience સુધારવા અને વેબસાઇટ ટ્રાફિક વિશ્લેષણ માટે cookies નો ઉપયોગ કરીએ છીએ.

Third-Party Services

અમે Google Analytics, Google AdSense, Payment Gateways અને Shipping Partners નો ઉપયોગ કરી શકીએ છીએ.

Data Security

તમારી માહિતી સુરક્ષિત રાખવા SSL અને સુરક્ષિત સર્વર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

Contact Us | સંપર્ક

Email: help@amit.today