About Amit Online Services
Empowering communities with online solutions.
150+
15
12+ years
Trusted
Services




Documents Typing
Online Application
અમે તમારા બધા જ તાકીદના ટાઈપિંગના કામ, તે અંગેની જરૂરિયાતો અથવા તે કામને લગતા મોટા નાના કામોને સંભાળીશું. તમારી તાકીદના આધારે, અમે ટોચની ચોકસાઈ અને ગુણવત્તા સાથે સોર્ટ સમય પર પૂર્ણ થયેલ ટાઇપિંગ કાર્ય કરીશું. અમે ટાઈપિંગ સેવાઓ ઓફર કરીએ છીએ જેમ કે વર્ડમાં ડોક્યુમેન્ટ ટાઈપિંગ, પીડીએફ, એક્સેલ, પાવર પોઈન્ટ, ડોક્યુમેન્ટ ટાઈપિંગ, કોઈપણ એપ્લિકેશન, ઈન્સ્યોરન્સ, રિટેલ, કાનૂની અને નાણાકીય દસ્તાવેજો ઓછા ખર્ચે ટાઈપ કરવા. અમે સસ્તા દરે ગુણવત્તાયુક્ત ટાઈપિંગ સેવાઓ પ્રદાન કરીએ છીએ . બુક ટાઈપીંગ, સ્કુલ-કોલેજના પ્રોજેક્ટ, થીસીસ, એક્જામ પેપર્સ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત), કોર્ટ-કેસને અંગેનું ટાઈપીંગ, પોલિસ ફરિયાદો, સરકારી કચેરીની અરજીઓ, RTI અરજી, દસ્તાવેજ, સાટાખત, કબજા રસીદ, બાંધકામ કરાર, પાવર ઓફ એટર્ની, વીલ-વસીયતનામું, એફિડેવીટ, ભાડા કરાર, વાહન વેચાણ, કરાર, સંમતિકરાર, સમજુતિ કરાર, બાંહેધરી કરાર, નોટીસ, NOC, છુટાછેડાલોનો લેખ, પેઢીનામું, બીલ-ક્વોટેશન, Biodata-Resume-CV અંગેનું ટાઈપીંગ વર્ક પૂર્વક કરી આપવામા આવશે.
તમારા કામ માટે જરૂરી ફોર્મ-સહાય સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ!” “તમારું સમય બચાવો, સરળતાથી સેવા મેળવો!” સરકારી યોજનાઓ માટે પરવાનગીઓ તેમજ અન્ય કાર્ય માટેના ઓનલાઈન ફોર્મથી સંબંધિત સેવાઓ. 1. સરકારી યોજનાઓ માટે પરવાનગીઓ: આ યોજનાઓની વિગતો (ઉદાહરણ:પ્રધાનમંત્રી આવાસ યોજના, વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ યોજનાઓ વગેરે). જરૂરી દસ્તાવેજો. અરજી પ્રક્રિયા અને સમય મર્યાદા. 2. ખાનગી ક્ષેત્ર માટેની પરવાનગીઓ: કંપની નોંધણી માટેની માહિતી (MSME અને Start-up India). પર્યાવરણ અનુમતિઓ અથવા બિલ્ડિંગ પરવાનગીઓ. ટેક્સ અને અન્ય લાયસન્સ માટે ફોર્મ. 3. ઓનલાઈન ફોર્મ માટે સહાય: મુખ્ય પોર્ટલ અથવા વેબસાઇટ્સ જ્યાં ફોર્મ ભરી શકાય છે. જરૂરી દસ્તાવેજો સ્કેન અને અપલોડ કરવા માટે માર્ગદર્શન. ફોર્મ ભરે ત્યારે સામાન્ય રીતે થતી ભૂલો અને તેની ટાળણી. સેવા : સરકારી યોજનાઓ અને ખાનગી ક્ષેત્ર માટે જરૂરી ફોર્મની જાણકારી અને સહાય. ડોક્યુમેન્ટ ચકાસણી અને સાચું ફોર્મ ભરી આપવાની સેવા. તમારા ફોર્મ અને અરજીની ઝડપી મર્યાદા પૂર્ણતા.
Document Translation
લીગલ ડોક્યુમેન્ટ, શાળા–કોલેજ વર્ક, સર્ટીફીકેટ્સ વિગેરે તમામ ડોક્યુમેન્ટ્સના ટ્રાન્સલેશન ગુજરાતી માંથી અંગ્રેજી-હિંદી કરી આપવામાં આવશે.
Amit Online Services made my paperwork so easy!
Their guidance was invaluable for my application process.
★★★★★
★★★★★
Subscribe Now
Stay updated with our services
I am extremely satisfied with this product! It exceeded my expectations with its quality and performance. The customer service was excellent, and delivery was prompt. I highly recommend this to everyone.
Megha Patel


★★★★★